કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અને આર્બર ડે ફાઉન્ડેશન દ્વારા ભારતના કયા શહેરને 2020 ટ્રી સિટી ઓફ વર્લ્ડ ઘોષિત કરવામાં આવ્યું ? હૈદરાબાદ રાંચી ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ રાંચી ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ફેમિલી પેન્શનની ઉપલી સીમા મર્યાદાને વધારીને ___ કરવામાં આવી. રૂ. 1,25,000 રૂ. 1,00,000 રૂ.75,000 રૂ.1,30,000 રૂ. 1,25,000 રૂ. 1,00,000 રૂ.75,000 રૂ.1,30,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં IMF દ્વારા જારી વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 માં ભારતની GDPમાં ___ ટકાનો વધારો થઈ શકે છે ? 11.5 10.5 12.5 9.5 11.5 10.5 12.5 9.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રાઈવિંગ લાઈસન્સ / રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અંગેની સેવાઓ ડિજિટલ કરવા 'ઈ-પરિવહન વ્યવસ્થા' શરૂ કરી ? હિમાચલ પ્રદેશ રાજસ્થાન કર્ણાટક મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ રાજસ્થાન કર્ણાટક મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત કેશુભાઈ પટેલને ભારત સરકારે કયો પુરસ્કાર એનાયત કર્યો ? ભારત રત્ન પદ્મભૂષણ પદ્મવિભૂષણ પદ્મશ્રી ભારત રત્ન પદ્મભૂષણ પદ્મવિભૂષણ પદ્મશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ નદીને ભારતની પ્રથમ 'B' ક્લાસ નદી ઘોષિત કરવામાં આવી ? બિયાસ સિંધુ રાવી નર્મદા બિયાસ સિંધુ રાવી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP