કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ઈથેનોલ પ્રોડક્શન પ્રમોશન પોલિસી 2021 બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

ઓડિશા
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં બે હરિત ઊર્જા કાર્યદક્ષ નગરો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

ઉત્તર પ્રદેશ
ઓડિશા
તેલંગાણા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ નેત્રહીન લોકો માટે ટચ સેન્સિટીવ ઘડિયાળ વિકસાવી છે ?

IIT બોમ્બે
IIT ગાંધીનગર
IIT કાનપુર
IIT રૂડકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP