કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નોબેલ વિજેતા અમર્ત્ય સેનને સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રે સારી કામગીરી બદલ ‘પ્રિસેન્સ ઓફ આસ્ટુરિયસ એવોર્ડ2021’ થી સન્માનિત કર્યા છે, તે કયા દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે ? સ્પેન જર્મની ડેનમાર્ક ફ્રાન્સ સ્પેન જર્મની ડેનમાર્ક ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભા 2021ની ભારતની અધ્યક્ષતા કોણે કરી છે ? અમિત શાહ નરેંદ્ર મોદી ડો હર્ષવર્ધન સ્મૃતિ ઈરાની અમિત શાહ નરેંદ્ર મોદી ડો હર્ષવર્ધન સ્મૃતિ ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા પ્રોફેસર એમ.એસ. નરસિમ્હન કયા વિષય સાથે સંબંધિત હતા ? અર્થશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર ગણિત ઈતિહાસ અર્થશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર ગણિત ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કેરળ વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ? રાકેશ સિંહ એમ. બી. રાજેશ સુશીલ ચંદ્રા હિંમતા બિસ્મા સરમાં રાકેશ સિંહ એમ. બી. રાજેશ સુશીલ ચંદ્રા હિંમતા બિસ્મા સરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Amazon કંપનીના નવા CEO કોણ બન્યું છે ? જેફ બેજોજ અખ્તર શૌયબ એલન મસ્ક એન્ડી જેસી જેફ બેજોજ અખ્તર શૌયબ એલન મસ્ક એન્ડી જેસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન પત્રકારોને 'ફ્રન્ટલાઈન વર્કર્સ' તરીકે ઘોષિત કર્યા ? છત્તીસગઢ ઓડિશા કર્ણાટક પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઓડિશા કર્ણાટક પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP