કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
વર્ષ 2020માં સૌથી વધુ રેમિટન્સ (વિદેશોમાં નોકરી અર્થે ગયેલા ભારતીય નાગરિકોએ મોકલાવેલા નાણાં) મેળવનારો દેશ કયો બન્યો ?

ભારત
અમેરિકા
ચીન
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં 2 દિવસીય હેમિસ મહોત્સવ મનાવવામાં આવ્યો ?

સિક્કિમ
ઉત્તરાખંડ
પુડુચેરી
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં અમેરિકન સોસાયટી ઓફ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ એન્ડોસ્કોપી (ASGE)નો રુડોલ્ફ V શિંડલર પુરસ્કાર જીતનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ?

ડૉ. ડી. નાગેશ્વર રેડ્ડી
બલરામ ભાર્ગવ
ડૉ. રણદીપ ગુલેરિયા
સૌમ્યા સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP