કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં જારી સ્કાઈટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2021ની યાદીમાં દિલ્હી એરપોર્ટનો ક્રમ કેટલામો રહ્યો ? 50 15 11 45 50 15 11 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 14 ઓગસ્ટ, 2021ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 72મા વન મહોત્સવ અંતર્ગત કયા સાંસ્કૃતિક વનનું લોકાપર્ણ કર્યું છે ? રામેશ્વર વન મારુતી નંદન વન મહેશ્વર વન રામવન રામેશ્વર વન મારુતી નંદન વન મહેશ્વર વન રામવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘નેશનલ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ પોલિસી અંતર્ગત જૂના વાહનોએ ફરીથી નોંધણી કરતા ફિટનેસ ટેસ્ટ પાસ ક૨વી પડશે.2.આ પોલિસી અંતર્ગત 15 વર્ષથી જૂના સરકારી વ્યાપારી વાહનો અને 20 વર્ષથી જૂના ખાનગી વાહનો રદ્દ કરવામાં આવશે.3. નવા પર્સનલ વ્હીકલ ખરીદવાથી રોડ ટેક્સમાં 25%ની છૂટ આપવામાં આવશે.જ્યારે કોમીર્શિયલ વ્હીકલ ખરીદનારને રોડ ટેક્સમાંથી 15% ની છૂટ આપવામાં આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો તાજેતરમાં રામસર સાથે તાજેતરમાં રામસર સાઈટની 1 સાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પ્રગતિ (PRAGATI) પ્લેટફોર્મ કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું ? 2014 2015 2013 2012 2014 2015 2013 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઓગસ્ટ મહિનાની કઈ તારીખે ધર્મ અથવા વિશ્વાસ પર હિંસાના શિકાર બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે ? 25 ઓગસ્ટ 23 ઓગસ્ટ 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ 25 ઓગસ્ટ 23 ઓગસ્ટ 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોંકણ સમુદ્રી યુદ્ધ અભયાસમાં ભારતના કયા જ્હાજે ભાગ લીધો હતો ? INS ખૂકરી INS તાબર INS વિક્રાંત INS રણજિત INS ખૂકરી INS તાબર INS વિક્રાંત INS રણજિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP