કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ-2021 અનુસાર, ભારતીય પાસપોર્ટ ધારકોને કુલ કેટલા દેશોમાં વીઝામુક્ત યાત્રા કરવાની પરવાનગી છે ? 68 42 58 45 68 42 58 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચીને ક્યા દેશ સાથે જોઈન્ટ સી 2021 સમુદ્રી અભ્યાસનુ આયોજન કર્યું હતું ? રશિયા પાકિસ્તાન શ્રીલંકા દક્ષિણ કોરિયા રશિયા પાકિસ્તાન શ્રીલંકા દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશમાં સ્થિત ‘માઉન્ટ એસો’ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? ઓસ્ટ્રેલિયા વિયેતનામ જાપાન ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા વિયેતનામ જાપાન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા મંત્રાલય/વિભાગે બેક્ટેરિયલ વાયરલ સંક્રમણની દેખરેખ માટે ભારતનું પ્રથમ વન હેલ્થ કન્સોર્ટિયમ લૉન્ચ કર્યું ? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક પણ નહીં બાયોટેકનોલોજી વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક પણ નહીં બાયોટેકનોલોજી વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં રાષ્ટ્રીય આદિજાતિ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા કરાયું ? ગુજરાત મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જાહેર થયેલી ફોર્બ્સની યાદી અનુસાર, સૌથી અમીર ભારતીય તરીકે કોણ પ્રથમ ક્રમે છે ? રતન નાના મુકેશ અંબાણી ગૌતમ અદાણી એક પણ નહીં રતન નાના મુકેશ અંબાણી ગૌતમ અદાણી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP