કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વૈજ્ઞાનિકને એસીમેટ્રિક ઓર્ગેનોકેટાલિસીસના વિકાસ બદલ વર્ષ 2021નો રસાયણ વિજ્ઞાનનો નોબેલ એનાયત કરાયો છે ? એક પણ નહીં બેન્ઝામિન લિસ્ટ આપેલ બંને ડેવિડ મેકમિલન એક પણ નહીં બેન્ઝામિન લિસ્ટ આપેલ બંને ડેવિડ મેકમિલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષનું નામ જણાવો ? સુશ્રી સંતોકબેન રાઠવા સુશ્રી આનંદીબેન પટેલ સુશ્રી નીમાબેન આચાર્ય સુશ્રી સુમનબેન ચૌહાણ સુશ્રી સંતોકબેન રાઠવા સુશ્રી આનંદીબેન પટેલ સુશ્રી નીમાબેન આચાર્ય સુશ્રી સુમનબેન ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યનો કિન્નોર જિલ્લો 100% COVID-19 રસીકરણ કરનારો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો ? ઉત્તરાખંડ ઓડિશા હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ ઓડિશા હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય મૂળના નેતા અનીતા આનંદ ક્યા દેશના સંરક્ષણ મંત્રી બન્યા ? ફાન્સ ડેન્માર્ક બ્રિટન કેનેડા ફાન્સ ડેન્માર્ક બ્રિટન કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં 14મી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કઈ ટીમ વિજેતા બની ? ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) પાવર સેક્ટરમાં સાયબર સિક્યોરિટી લાગુ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP