કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચીને ક્યા દેશ સાથે જોઈન્ટ સી 2021 સમુદ્રી અભ્યાસનુ આયોજન કર્યું હતું ? દક્ષિણ કોરિયા શ્રીલંકા પાકિસ્તાન રશિયા દક્ષિણ કોરિયા શ્રીલંકા પાકિસ્તાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય યોગદાન માટે લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ પુરસ્કાર ક્યા રાજ્ય દ્વારા એનાયત કરાય છે ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ જેઝેરો ક્રેટર ક્યા ગ્રહ સાથે સંબંધિત છે ? બુધ શનિ મંગળ શુક્ર બુધ શનિ મંગળ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ‘આંતરરાષ્ટ્રીય વૃધ્ધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 2 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 3 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશના પરમાણુ બોમ્બ કાર્યક્રમના જનક અથવા પરમાણુ નાયક ડૉ.અબ્દુલ કાદિર ખાનનું નિધન થયું ? બાંગ્લાદેશ પાકિસ્તાન અમેરિકા બ્રિટન બાંગ્લાદેશ પાકિસ્તાન અમેરિકા બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) GAIL ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરશે, તેની ક્ષમતા કેટલી હશે ? 100 MW 10 MW 50 MW 20 MW 100 MW 10 MW 50 MW 20 MW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP