કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતમાં સૌથી મોટો રોકાણકારક દેશ ક્યો હતો ? જાપાન સિંગાપુર રશિયા અમેરિકા જાપાન સિંગાપુર રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 3 લાખ ટેબલેટ વિતરિત કરવા માટેની યોજના ‘ઈ-અધિગમ’ યોજના શરૂ કરી ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં નીચેના પૈકી કયા દેશને ‘કન્ટ્રી ઓફ ઓનર'નું આમંત્રણ મળ્યું હતું ? રશિયા જાપાન બાંગ્લાદેશ ભારત રશિયા જાપાન બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ માટે સમજૂતી કરી ? USA જર્મની ઓસ્ટ્રેલિયા જાપાન USA જર્મની ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF)ની શરૂઆત કરી છે ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતના પ્રથમ ખાદી માટેના સેન્ટર ફોર એક્સેલેન્સનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી અમદાવાદ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP