કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 2021-22માં ભારતનું ટોચનું ખાંડ-ઉત્પાદક રાજ્ય ક્યું છે ? મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022નો ખિતાબ કોણે જીત્યો ? રાધા જૈન ખુશી પટેલ ભૂમી પાટીદાર વિશ્વા પટેલ રાધા જૈન ખુશી પટેલ ભૂમી પાટીદાર વિશ્વા પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનો પસંદ કરો. આપેલ બંને GSAT-24 ઉપગ્રહ ISROએ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે બનાવ્યો છે. ભારતનો GSAT-24 ઉપગ્રહ દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાનાથી એરિયન 5 રોકેટની મદદથી લૉન્ચ કરાયો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને GSAT-24 ઉપગ્રહ ISROએ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે બનાવ્યો છે. ભારતનો GSAT-24 ઉપગ્રહ દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાનાથી એરિયન 5 રોકેટની મદદથી લૉન્ચ કરાયો. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 44મા એસ ઓલિમ્પિયાડનું આયોજન ક્યા કરાશે ? ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ ભોપાલ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા બે દેશોએ સ્ટોકહોમમાં ઈન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન ડાયલોગની મેજબાની કરી ? ભારત અને સ્વીડન ઈંગ્લેન્ડ અને સ્વીડન ભારત અને ઈંગ્લેન્ડ ફ્રાન્સ અને સ્વીડન ભારત અને સ્વીડન ઈંગ્લેન્ડ અને સ્વીડન ભારત અને ઈંગ્લેન્ડ ફ્રાન્સ અને સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત બાયોટેક સ્ટાર્ટઅપ એકસ્પો - 2022નું ઉદ્ઘાટન કર્યું ? પુણે મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ પુણે મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP