કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી કેન્દ્રીય બજેટ 2021-22માં સંશોધન ક્ષેત્રે કરાયેલી જોગવાઈ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિ. (NSIL) દ્વારા બ્રાઝિલનો અમેજેનિયા ઉપગ્રહ અને ભારતના કેટલાક ઉપગ્રહો PSLV-CS51 દ્વારા તરતા મૂકવામાં આવશે. ડીપ ઓશન મિશન સર્વે સંશોધન અને ઊંડા દરિયામાં જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા 5 વર્ષ માટે રૂ.4,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમેરિકામાં 4 ભારતીય એસ્ટ્રોનેટને જેનેરિક સ્પેસ ફ્લાઇટ પર તાલીમ આપવામાં આવશે. ગગનયાન અભિયાનના ભાગરૂપે ડિસેમ્બર 2021માં પ્રથમ માનવરહિત અભિયાન લૉન્ચ થશે. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિ. (NSIL) દ્વારા બ્રાઝિલનો અમેજેનિયા ઉપગ્રહ અને ભારતના કેટલાક ઉપગ્રહો PSLV-CS51 દ્વારા તરતા મૂકવામાં આવશે. ડીપ ઓશન મિશન સર્વે સંશોધન અને ઊંડા દરિયામાં જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા 5 વર્ષ માટે રૂ.4,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમેરિકામાં 4 ભારતીય એસ્ટ્રોનેટને જેનેરિક સ્પેસ ફ્લાઇટ પર તાલીમ આપવામાં આવશે. ગગનયાન અભિયાનના ભાગરૂપે ડિસેમ્બર 2021માં પ્રથમ માનવરહિત અભિયાન લૉન્ચ થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021-22 અનુસાર, દેશમાં કેટલી સૈનિક શાળાની સ્થાપના કરવામાં આવશે ? 75 50 100 150 75 50 100 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ફેમિલી પેન્શનની ઉપલી સીમા મર્યાદાને વધારીને ___ કરવામાં આવી. રૂ. 1,25,000 રૂ. 1,00,000 રૂ.1,30,000 રૂ.75,000 રૂ. 1,25,000 રૂ. 1,00,000 રૂ.1,30,000 રૂ.75,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) અલગ-અલગ દેશોના મંગળ મિશનો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. UAE : હોપ ભારત : મંગળયાન રશિયા : પર્ઝરવન્સ ચીન : તિયાનવેન-1 UAE : હોપ ભારત : મંગળયાન રશિયા : પર્ઝરવન્સ ચીન : તિયાનવેન-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 8-12 ફેબ્રુઆરી દરમિયાન ___ દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ મનાવવામાં આવ્યું. RBI નીતિ આયોગ નાણાકીય સેવા વિભાગ નાણા મંત્રાલય RBI નીતિ આયોગ નાણાકીય સેવા વિભાગ નાણા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય નૌસેનામાં ટિ્વન એન્જિન ડેક બેઝડ ફાઈટર વિમાન કયા વર્ષ સુધીમાં સામેલ કરવામાં આવશે ? વર્ષ 2030 વર્ષ 2032 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2032 વર્ષ 2028 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP