કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેનામાંથી કયા શહેરમાં એથ્લેટિક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવાની બજેટ : 2021-22માં જાહેરાત થઈ છે ? ગાંધીનગર અમદાવાદ મહેસાણા વડનગર ગાંધીનગર અમદાવાદ મહેસાણા વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટિજિક સ્ટડીઝ (IISS) અનુસાર, 2020માં વિશ્વમાં સંરક્ષણ પાછળ ખર્ચ કરનારો સૌથી મોટો દેશ કયો રહ્યો ? અમેરિકા ભારત રશિયા ચીન અમેરિકા ભારત રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 17મા ભારત આંતરરાષ્ટ્રીય મેગા વેપાર મેળાની મેજબાની કોણે કરી હતી ? ઓડિશા પશ્ચિમ બંગાળ કર્ણાટક મિઝોરમ ઓડિશા પશ્ચિમ બંગાળ કર્ણાટક મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) સાહિત્ય અકાદમી પુરસ્કારમાં કેટલી ધન રાશિ ઈનામ સ્વરૂપે આપવામાં આવે છે ? રૂ. 50,000 રૂ. 75,000 રૂ. 1,50,000 રૂ. 1,00,000 રૂ. 50,000 રૂ. 75,000 રૂ. 1,50,000 રૂ. 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ એન્વાયર્નમેન 2021 અહેવાલ અનુસાર, સતત વિકાસમાં વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ કેટલામો છે ? 102 117 76 88 102 117 76 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) US ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જારી 2021ના અંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા (IP) સૂચકાંકમાં ભારતે કેટલામો રેન્ક મેળવ્યો ? 40 24 13 19 40 24 13 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP