કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વાયુસેના યુધ્ધાભ્યાસ 'બ્લૂ ફલેગ 2021'નું આયોજન કર્યું ? જાપાન ઈઝરાયેલ રશિયા ફ્રાંસ જાપાન ઈઝરાયેલ રશિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એન્ટિ-ઓપન બર્નિંગ કેમ્પેઈન શરૂ કર્યું ? દિલ્હી હરિયાણા ઉત્તરાખંડ પંજાબ દિલ્હી હરિયાણા ઉત્તરાખંડ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં નિધન પામેલા સુપ્રસિદ્ધ કવિ સનંત તાતી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? હરિયાણા મેઘાલય ઓડિશા આસામ હરિયાણા મેઘાલય ઓડિશા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારત ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ મેળવી રહ્યું છે ? ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલ "રિવર સિટીઝ એલાયન્સ" (RCA) ક્યા મંત્રાલયની પહેલ છે ? શહેરી બાબતોનું મંત્રાલય જળશક્તિ મંત્રાલય જળશક્તિ મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય બંને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય જળશક્તિ મંત્રાલય જળશક્તિ મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય બંને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP