કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા દેશે ઊંચાઈ પર જોખમોની તપાસ કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ ઈન્ફેલેટેબલ મિસાઈલ ડિટેકશન સિસ્ટમનું પરિક્ષણ કર્યુ ?

ફ્રાન્સ
ઈઝરાયેલ
ચીન
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
ફોર્બ્સની વિશ્વના એમ્પલોયર રેન્કિંગ 2021મા ભારતમાં ક્યા કંપની ટોચના સ્થાને છે ?

વિપ્રો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.
અદાણી
ઈન્ફોસિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં કઈ યોજના અંતર્ગત સ્વચ્છ હરિત ગ્રામ સપ્તાહ મનાવવામાં આવ્યો ?

PM જનધન યોજના
સ્વચ્છ ભારત મિશન
મનરેગા
પોષણ અભિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP