કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા રાજ્યે વર્ષ 2021-24 માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોલિસી લોન્ચ કરી ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા સાહિત્યકારને 2020નું સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો ? રાજવી ઓઝા પ્રશાંત પટેલ મધુ રાય અખિલેશ આચાર્ય રાજવી ઓઝા પ્રશાંત પટેલ મધુ રાય અખિલેશ આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરાઈ ? લતા મંગેશકર કુમાર સાનુ ઉદિત નારાયણ આશા ભોંસલ લતા મંગેશકર કુમાર સાનુ ઉદિત નારાયણ આશા ભોંસલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને ક્યા મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો ? જળશક્તિ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય ઊર્જા મંત્રાલય શિક્ષણ મંત્રાલય જળશક્તિ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય ઊર્જા મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) NTPC Renewable Energy દ્વારા ભારતની પ્રથમ ‘ગ્રીન હાઈડ્રોજન બેઝડ મોબિલિટી પ્રોજેક્ટ'ની સ્થાપના ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ? મહારાષ્ટ્ર લદાખ દિલ્હી મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર લદાખ દિલ્હી મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતની પહેલી પોડ ટેક્સી સેવા ક્યા શરૂ કરવાની યોજના છે ? બિહાર ઉત્તર પ્રદેશ નવી દિલ્હી ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ નવી દિલ્હી ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP