કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી ગ્લોબલ યુનિકોર્ન ઈન્ડેક્સ 2021ના રિપોર્ટ અનુસાર, ભારત કેટલામાં ક્રમે છે ? ચોથા ત્રીજા બીજા પાંચમા ચોથા ત્રીજા બીજા પાંચમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય સેનાને ક્યા દેશ પાસેથી હેરોન ડ્રોન પ્રાપ્ત થયા છે ? ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આર્કિટેકચર માટેનું વિશ્વનું સર્વોચ્ચ સન્માન રોયલ ગોલ્ડ મેડલ 2022થી કોને સન્માનિત કરવામાં આવ્યા ? લુઈ કાન્હ બાલકૃષ્ણ દોશી ફ્રેન્ક ગેહરી રેન્ઝો પિયાનો લુઈ કાન્હ બાલકૃષ્ણ દોશી ફ્રેન્ક ગેહરી રેન્ઝો પિયાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 500 કિલોગ્રામ ક્ષમતા ધરાવતી કન્ટ્રોલ્ડ એરિયલ ડિલીવરી સિસ્ટમ (CADS-500)નું પરીક્ષણ કર્યું ? એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADRDE) એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી (ASL) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADE) સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ (CABS) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADRDE) એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી (ASL) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADE) સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ (CABS) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રિલાયન્સ કેપિટલ માટે વહીવટદાર તરીકે કોની નિયુક્તિ કરી છે ? શ્રીનિવાસ વરદરાજન પ્રવિણ પી. કડલે સંજીવ નોટિયાલ નાગેશ્વર રાવ શ્રીનિવાસ વરદરાજન પ્રવિણ પી. કડલે સંજીવ નોટિયાલ નાગેશ્વર રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ? 6 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP