કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
મેરકોમ ઈન્ડિયા રિસર્ચ અનુસાર, ભારતે કેલેન્ડર વર્ષ 2021માં કેટલી સૌર ક્ષમતા સ્થાપિત કરી ?

15 ગીગાવોટ
5 ગીગાવોટ
10 ગીગાવોટ
8 ગીગાવોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સુષ્મા સ્વરાજ પુરસ્કારની ઘોષણા કરી ?

રાજસ્થાન
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમનું આયોજન ક્યા કરાયું હતું ?

સૂર્ય મંદિર - મોઢેરા
કુતુબમિનાર - દિલ્હી
લાલ કિલ્લો - દિલ્હી
તાજ મહેલ - આગ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
ગુજરાત બજેટ 2022-23 અંતર્ગત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને કેટલા દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિના મુલ્યે આપવાની જોગવાઈ છે ?

500 દિવસ
100 દિવસ
1000 દિવસ
300 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP