કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નેશનલ અચીવમેન્ટ સર્વે 2021નો અહેવાલ ક્યા મંત્રાલયે જારી કર્યો ? શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ’ વર્ષમાં કેટલી વખત ઉજવવામાં આવે છે ? બે ત્રણ એક ચાર બે ત્રણ એક ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં BSEના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી એમ.એન. રાયસા શ્રી વી.એસ. અગ્રવાલ શ્રી દેવાષીષ અગ્રવાલ શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી એમ.એન. રાયસા શ્રી વી.એસ. અગ્રવાલ શ્રી દેવાષીષ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે 2022માં બ્રિક્સ સંસ્કૃતિ મંત્રીઓની બેઠકની મેજબાની કરી ? દક્ષિણ આફ્રિકા ચીન રશિયા ભારત દક્ષિણ આફ્રિકા ચીન રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ થાઈરોઈડ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 8 મે 19 મે 12 મે 25 મે 8 મે 19 મે 12 મે 25 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 1 મે ભારતના કયા રાજ્યનો સ્થાપના દિવસ છે ?1. ગુજરાત2. મધ્યપ્રદેશ3. મણિપુર 4. મહારાષ્ટ્ર યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 4 ફક્ત 1 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 4 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP