કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) એશિયા પેસિફિક સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સ 2021માં ક્યું ભારતીય શહેર ટોચના સ્થાને છે ? મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, ભારતમાં હાઈડ્રોજનની માંગ 2050 સુધીમાં ___ ગણી વધવાની સંભાવના છે. પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જે સ્ટાર્ટઅપ કંપનીનું મૂલ્ય ___ ડોલરથી વધુ હોય તેને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય છે. 50 લાખ 1 અબજ 10 અબજ 10 લાખ 50 લાખ 1 અબજ 10 અબજ 10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનું 100% લેન્ડલોર્ડ મોડલવાળુ પ્રથમ મુખ્ય બંદર કયું બન્યું ? કોચીન બંદર કંડલા બંદર મોર્મુગાઓ બંદર જવાહરલાલ નેહરુ બંદર, નવી મુંબઈ કોચીન બંદર કંડલા બંદર મોર્મુગાઓ બંદર જવાહરલાલ નેહરુ બંદર, નવી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આર. રામારાવ ટી. રાજા કુમાર કે. વિશ્વનાથ એચ. કૃષ્ણન ઐયર આર. રામારાવ ટી. રાજા કુમાર કે. વિશ્વનાથ એચ. કૃષ્ણન ઐયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ઉત્તર પ્રદેશના ક્યા શહેરમાં મેંગો ફેસ્ટિવલ 2022નું આયોજન કરાયું ? આગ્રા લખનઉ કાનપુર પ્રયાગરાજ આગ્રા લખનઉ કાનપુર પ્રયાગરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP