કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેતન મિસ્ત્રીને ક્યા વિભાગ માટે વર્ષ 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરાઈ ? વિજ્ઞાન પત્રકારત્વ સાહિત્ય કલા વિજ્ઞાન પત્રકારત્વ સાહિત્ય કલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ક્યા સ્થળે 600 મેગાવોટ ક્ષમતા સાથેનો વિશ્વના સૌથી મોટો વિન્ડ-સોલર એનર્જી પ્લાન્ટ શરૂ કર્યો ? વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) કચ્છ (ગુજરાત) મેંગલુરુ (કર્ણાટક) જેસલમેર (રાજસ્થાન) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) કચ્છ (ગુજરાત) મેંગલુરુ (કર્ણાટક) જેસલમેર (રાજસ્થાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે મનાવાય છે ? 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 18 ઓક્ટોબર 15 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 18 ઓક્ટોબર 15 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડ દ્વારા પ્રકાશિત લિવિંગ પ્લેનેટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 50 વર્ષોમાં મોનિટર કરવામાં આવેલ વન્યજીવ વસતીમાં કેટલા ટકાનો ઘટાડો થયો ? 75% 51% 47% 69% 75% 51% 47% 69% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના પહાડી સમુદાયને આદિવાસી (ST) જાતિનો દરજ્જો આપવાની ઘોષણા કરી ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World Mental Health Day) ક્યારે મનાવાય છે ? 8 ઓક્ટોબર 7 ઓક્ટોબર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર 8 ઓક્ટોબર 7 ઓક્ટોબર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP