કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વર્ષ 2021ની વાર્ષિક બેઠક કયા શહેરમાં યોજાશે ? નવી દિલ્હી દુબઈ દાઓસ સિંગાપુર નવી દિલ્હી દુબઈ દાઓસ સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી મિશેલ હચિસનને કઇ નવલકથા માટે વર્ષ 2020નો 'મેન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ' એનાયત થયો છે ? Shuggie Bain The Discomfort of Evening Girl Hate The Tastaments Shuggie Bain The Discomfort of Evening Girl Hate The Tastaments ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ISRO SSA કંટ્રોલ સેન્ટરની સ્થાપના તાજેતરમાં ક્યાં કરવામાં આવી છે ? કોઇમ્બતુર હરિકોટા બેંગાલુરુ નવી દિલ્હી કોઇમ્બતુર હરિકોટા બેંગાલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કવાડ દેશોની બેઠક ક્યાં યોજાઈ હતી ? ટોક્યો, જાપાન કોલકત્તા, પશ્ચિમ બંગાળ સિડની, ઓસ્ટ્રેલિયા શીકાગો, અમેરિકા ટોક્યો, જાપાન કોલકત્તા, પશ્ચિમ બંગાળ સિડની, ઓસ્ટ્રેલિયા શીકાગો, અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી નીતીશકુમારે તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી તરીકે રેકોર્ડ કેટલામી વખત શપથ લીધા છે ? સાતમી આઠમી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી પાંચમી છઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંસ્થાએ મેઘાલયમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને આધુનિક બનાવવા માટે 132.8 મિલિયન ડોલરની લોન મંજૂર કરી ? વર્લ્ડ બેંક એશિયન ડેવલોપમેન્ટ બેન્ક એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક(AIIB) ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) વર્લ્ડ બેંક એશિયન ડેવલોપમેન્ટ બેન્ક એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક(AIIB) ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP