કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) રાષ્ટ્રીય બાગાયતી મેળો 2021નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું ? ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેના પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ કાઠિયાવાડના જાડેજા રાજપૂતો સાથે સંબંધિત છે ? જબ્તી પદ્ધતિ મેવાસી પદ્ધતિ મહાલવારી પધ્ધતિ એક પણ નહીં જબ્તી પદ્ધતિ મેવાસી પદ્ધતિ મહાલવારી પધ્ધતિ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં RBIએ નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની(NBFC)ના નિયમન માટે કેટલા સ્તરીય નિયામક માળખાનું સૂચન કર્યું છે ? 2 1 4 3 2 1 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) સપ્લીમેન્ટરી ન્યુટ્રિનો પ્રોગ્રામ અને પોષણ અભિયાનનો વિલય કરી કયું મિશન શરૂ કરવામાં આવશે ? મિશન પોષણ 2.0 મિશન PM-JAY 2.0 મિશન આરોગ્ય 2.0 મિશન સ્વાસ્થ્ય 2.0 મિશન પોષણ 2.0 મિશન PM-JAY 2.0 મિશન આરોગ્ય 2.0 મિશન સ્વાસ્થ્ય 2.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ષ 2021ના પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા તે અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. પદ્મશ્રી -102 પદ્મભૂષણ -10 પદ્મવિભૂષણ -7 આપેલ ત્રણેય પદ્મશ્રી -102 પદ્મભૂષણ -10 પદ્મવિભૂષણ -7 આપેલ ત્રણેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં IMF દ્વારા જારી વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 માં ભારતની GDPમાં ___ ટકાનો વધારો થઈ શકે છે ? 11.5 10.5 9.5 12.5 11.5 10.5 9.5 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP