કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) દોહા (કતાર)માં આયોજિત 2021નું IBSF 6-રેડ સ્નૂકર વર્લ્ડ કપ કોણ જીત્યો ? પંકજ અડવાણી માર્ક સેલ્બી આદિત્ય મહેતા બાબર મસીહ પંકજ અડવાણી માર્ક સેલ્બી આદિત્ય મહેતા બાબર મસીહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતનું પ્રથમ હાઈરાઈઝ ઓવરહેડ સાધનો સાથેની રેલ સુવિધાયુક્ત પોર્ટ (બંદર) કયું બન્યું ? કંડલા મુંદ્રા વેરાવળ પીપાવાવ કંડલા મુંદ્રા વેરાવળ પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAA) દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? મુકેશ અંબાણી ગૌતમ અદાણી ડૉ.આર.એસ.સોઢી વર્ષા જોષી મુકેશ અંબાણી ગૌતમ અદાણી ડૉ.આર.એસ.સોઢી વર્ષા જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યનો કિન્નોર જિલ્લો 100% COVID-19 રસીકરણ કરનારો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો ? આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ નેચિફુ ટનલ ક્યા રાજ્યમાં સ્થિત છે ? અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ બિહાર સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ બિહાર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં દેશભરમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો (PMBJK)ની સંખ્યા વધારીને 10,000 કરવાનો લક્ષ્ય રાખ્યો છે ? 2024 2022 2026 2030 2024 2022 2026 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP