ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ? નવલરામ પંડ્યા નર્મદ અરદેશર ખબરદાર શ્રી રંગ અવધૂત નવલરામ પંડ્યા નર્મદ અરદેશર ખબરદાર શ્રી રંગ અવધૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' એ કોની જાણીતી કૃતિ છે ? રા.વિ.પાઠક સુંદરમ્ રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ રા.વિ.પાઠક સુંદરમ્ રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અછાંદસ ડોલનશૈલી કવિતાની રચના કોણે કરી ? અનિલ જોશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી સુરેશ જોશી અનિલ જોશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? આવ, ભાણા આવ ! - હાસ્યકથા એક જ લક્ષ્ય - જીવનચરિત્ર બાનો વાડો - નાટક વલયની અવકાશી સફર - આત્મકથા આવ, ભાણા આવ ! - હાસ્યકથા એક જ લક્ષ્ય - જીવનચરિત્ર બાનો વાડો - નાટક વલયની અવકાશી સફર - આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો. મનહર પૃથ્વી દોહરો મંદાક્રાંતા મનહર પૃથ્વી દોહરો મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP