કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ફોર્બ્સ વર્ડ્સ બેસ્ટ એમ્પ્લોયર્સ રેન્કિંગ્સ 2022ના ટોપ-10 રેન્કમાં સામેલ એકમાત્ર ભારતીય કંપની કઈ છે ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રી વિપ્રો ઈન્ફોસીસ અદાણી ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી વિપ્રો ઈન્ફોસીસ અદાણી ગ્રૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના મૂલ્યાંકન અને માન્યતાને મજબૂત કરવા માટે ઉચ્ચસ્તરીય પેનલનું ગઠન કર્યું તેના અધ્યક્ષ કોણ છે ? આર. વિશ્વેશ્વરૈયા કે.રાધાકૃષ્ણન પી.કે. સેહગલ પી.કે. ક્રિષ્ણન આર. વિશ્વેશ્વરૈયા કે.રાધાકૃષ્ણન પી.કે. સેહગલ પી.કે. ક્રિષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) હરિમઉ શક્તિ 2022 ક્યા બે દેશો વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે ? ભારત અને માલદીવ ભારત અને UAE ભારત અને મલેશિયા ભારત અને ઈન્ડોનેશિયા ભારત અને માલદીવ ભારત અને UAE ભારત અને મલેશિયા ભારત અને ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) G20 શિખર સંમેલન 2022માં ક્યા દેશે જસ્ટ એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશિપ (JEPT) પર હસ્તાક્ષર કર્યા ? ભારત કેનેડા સિંગાપુર ઈન્ડોનેશિયા ભારત કેનેડા સિંગાપુર ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-Sને ક્યા મિશન અંતર્ગત અવકાશમાં મોકલી ઇતિહાસ રચશે ? પ્રારંભ મિશન ભાભા મિશન કલામ મિશન ધવન મિશન પ્રારંભ મિશન ભાભા મિશન કલામ મિશન ધવન મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે દક્ષિણ કોરિયામાં આયોજિત 15મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં કેટલા ગોલ્ડ જીત્યા ? 20 10 25 26 20 10 25 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP