વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારનો 2022 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતમાંથી ઊર્જા મેળવવાનો લક્ષ્યાંક ___ છે. 200 GW 175 GW 100 GW 150 GW 200 GW 175 GW 100 GW 150 GW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાચીન ભારતીય વિશેષજ્ઞ "કણાદ" વિશે ખરાં વિધાનો ચકાસો. આપેલ બંને કણાદ વૈશેષિક શાખાના વિશેષજ્ઞ હતા. આપેલ પૈકી એક પણ નહીં તેમણે કણ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ આગળ વધારીને ભારતના કણ વિજ્ઞાન દર્શનની શરૂઆત કરી હતી. આપેલ બંને કણાદ વૈશેષિક શાખાના વિશેષજ્ઞ હતા. આપેલ પૈકી એક પણ નહીં તેમણે કણ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ આગળ વધારીને ભારતના કણ વિજ્ઞાન દર્શનની શરૂઆત કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સર્વે ઓફ ઈન્ડિયા સંસ્થા કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ માહિતી અને પ્રસારણ મંત્રાલય હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલય ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ માહિતી અને પ્રસારણ મંત્રાલય હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “Software Technology Parks of india’ની શરૂઆત ક્યારથી થઈ ? 1991 1999 1988 1984 1991 1999 1988 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અવકાશક્ષેત્રે કાર્યરત વિશ્વની સૌથી મોટી કંપની સ્પેસ એક્સ (SPACE X) ના માલિક કોણ છે ? વિલિયમ કૂપર એલન મસ્ક હેરાલ્ડ હાસ બૌન જોસ વિલિયમ કૂપર એલન મસ્ક હેરાલ્ડ હાસ બૌન જોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યમુના એક્સપ્રેસ-વે કયા બે શહેરોને જોડે છે ? ગ્રેટર નોઈડાથી આગરા કાનપુરથી લખનૌ મેરઠથી આગરા વારાણસીથી આગરા ગ્રેટર નોઈડાથી આગરા કાનપુરથી લખનૌ મેરઠથી આગરા વારાણસીથી આગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP