કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં 5મી સ્કોર્પિયન કલાસ સબમરીન INS વાગીર નૌસેનાને સોપવામાં આવી, તેનો વિકાસ ક્યા પ્રોજેકટ અંતર્ગત કરાયો છે ?

પ્રોજેક્ટ - 15B
પ્રોજેક્ટ - 27A
પ્રોજેક્ટ - 75
પ્રોજેક્ટ - 27B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ગીતા મહોત્સવ 2022ના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ઓપન લૂપ ટિકટિંગ સિસ્ટમ લૉન્ચ કરી ?

છત્તીસગઢ
હરિયાણા
મધ્ય પ્રદેશ
પ.બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે નીલગિરિ તહરના સંરક્ષણ માટે ભારતની પ્રથમ પરિયોજના લાગુ કરી ?

કર્ણાટક
કેરળ
તમિલનાડુ
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP