કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં ક્યા સ્થળે પ્રેરણા કેન્દ્ર શરૂ કરવાની જોગવાઈ છે ? વડનગર પાલિતાણા સિદ્ધપુર તારંગા વડનગર પાલિતાણા સિદ્ધપુર તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સાહિત્ય અકાદમી દ્વારા ભારતનો સૌથી મોટો સમાવેશી સાહિત્ય ઉત્સવ ‘સાહિત્યોત્સવ'નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? દિલ્હી ભોપાલ જયપુર ગાંધીનગર દિલ્હી ભોપાલ જયપુર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા ગુજરાતના ક્યા શહેરમાં ભારતનો પ્રથમ સ્ટીલ કચરાથી રસ્તો (માર્ગ) બનાવવામાં આવ્યો ? જામનગર અમદાવાદ ભરૂચ સુરત જામનગર અમદાવાદ ભરૂચ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યના પ્રવાસન વિભાગે 24X7 વ્હોટ્સએપ ચેટબોટ 'માયા' લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયન શહેર કયું બન્યું ? ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય સૈન્યના એન્જિનિયરોએ ક્યા સ્થળે 3D રેપિડ કન્ટ્રકશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જવાનો માટે 3D પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું ? ભોપાલ જેસલમેર પુણે ગાંધીનગર ભોપાલ જેસલમેર પુણે ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP