કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતમાં વર્ષ 2022થી ક્યા શહેરમાં વોટર ટેક્સી સર્વિસ શરૂ કરાશે ? કોચી મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ક્યા ધાર્મિક સ્થળ નજીક સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું ? પાલિતાણા પાવાગઢ સોમનાથ અંબાજી પાલિતાણા પાવાગઢ સોમનાથ અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને અ માણસ કૃતિ બદલ સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2021 એનાયત કરાયો ? અંકિત ત્રિવેદી અજય સોની અશોક ચાવડા દૃષ્ટિ સોની અંકિત ત્રિવેદી અજય સોની અશોક ચાવડા દૃષ્ટિ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં GST કાઉન્સિલે કાપડ પર કેટલા ટકા GST નક્કી કર્યો ? 12% 8% 5% 18% 12% 8% 5% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 81 92 85 88 81 92 85 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા 'નારાયણ દેબનાથ' નું નિધન થયું. તેમને ક્યા ક્ષેત્ર માટે 2021માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? કલા સાહિત્ય અને શિક્ષણ જાહેર બાબતો સામાજિક કાર્ય કલા સાહિત્ય અને શિક્ષણ જાહેર બાબતો સામાજિક કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP