Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Mock Test 1
એશિયન ગેમ્સ 2022 નું આયોજન કયા દેશમાં ક૨વામાં આવનાર છે ?

પોલેન્ડ
અમેરિકા
જર્મની
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 km/કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈન કેટલા મીટર લાંબી હશે ?

600
750
850
500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કયું કર્મધરાય સમાસનું ઉદાહરણ નથી ?

નંદનવન
ગુરુદેવ
સૃષ્ટિબાગ
જ્ઞાનપ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP