કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરયો છે ? ગામિત રમિલાબેન જયંતકુમાર વ્યાસ સવજીભાઈ ધોળકિયા આપેલ તમામ ગામિત રમિલાબેન જયંતકુમાર વ્યાસ સવજીભાઈ ધોળકિયા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં DPIITએ પ્રથમ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીકનું આર્થોજન ક્યારે કર્યુ હતું ? 17થી 23 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 13થી 19 જાન્યુઆરી 19થી 15 જાન્યુઆરી 17થી 23 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 13થી 19 જાન્યુઆરી 19થી 15 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ ધરાવતું ભારતનું પ્રથમ શહેર ક્યું બન્યું ? પણજી ચેન્નાઈ મુંબઈ કોચી પણજી ચેન્નાઈ મુંબઈ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતની પ્રથમ સેનેટરી નેપકીન ફ્રી પંચાયત માટે ચર્ચામાં રહેલું કુંબલંબી ગામ ક્યા રાજ્યમાં આવેલું છે ? તેલંગાણા કેરળ કર્ણાટક ગોવા તેલંગાણા કેરળ કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) એવિયન ફલૂ (H5N1)નો પ્રથમ માનવ કેસ ક્યા નોંધાયો ? ઈંગ્લેન્ડ ચીન ભારત રશિયા ઈંગ્લેન્ડ ચીન ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ગરીબોની માલિકીના 2 વ્હીલર્સ વાહનો માટે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો ? આસામ ઉત્તરાખંડ ઝારખંડ રાજસ્થાન આસામ ઉત્તરાખંડ ઝારખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP