કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે પાવરથોન-2022નો શુભારંભ કર્યો ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ગૃહ મંત્રાલય
વિદ્યુત મંત્રાલય
નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ગણતંત્ર દિવસ પરેડમાં પ્રદર્શિત ક્યા રાજ્યના ટેબ્લોને શ્રેષ્ઠ ટેબ્લોનો પુરસ્કાર મળ્યો ?

તેલંગાણા
ગુજરાત
ઉત્તરાખંડ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
નવર્સ એજ્યુટેક કંપની સ્કાયરૂટ એરોસ્પેસના સહયોગમાં આગામી 5 વર્ષોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 100 સેટેલાઈટ લોન્ચ કરશે. નવર્સ એજ્યુટેકનું વડુમથક ક્યાં આવેલું છે ?

બેંગલુરુ
ચેન્નાઈ
પુણે
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોના માનમાં મનાવાય છે ?

સી.વી.રામન
ડૉ.હોમી ભાભા
ડૉ.વીક્રમ સારાભાઈ
શ્રીનિવાસ રામાનુજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

BIM ગૃહમંત્રાલય અંતર્ગત કાર્યરત છે.
કેન્દ્ર સરકારે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ મેનેજમેન્ટ (BIM)ની કેન્દ્રીય ક્ષેત્રની અમ્બ્રેલા યોજના શરૂ રાખવાની મંજૂરી આપી.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP