કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૈન્ય રણક્ષેત્રમ્-2022 નામક હેકાથોનનું આયોજન કોણે કર્યુ હતું ? NSG ICG ભારતીય સૈન્ય BSF NSG ICG ભારતીય સૈન્ય BSF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં કઈ યોજના માટે સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે ? જળ જીવન મિશન PM-POSHAN MGNREGS PM-KISAN જળ જીવન મિશન PM-POSHAN MGNREGS PM-KISAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતના આધાર કાર્ડની તર્જ પર ક્યો દેશ Unitary Digital Identity Framework લાગું કરશે ? ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તજેતરમાં ભારત ક્યા દેશની ટીમને હરાવીને અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં પાંચમી વખત ચેમ્પિયન બન્યું ? વેસ્ટ ઈન્ડીઝ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સાઉથ આફ્રીકા વેસ્ટ ઈન્ડીઝ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સાઉથ આફ્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે પાવરથોન-2022નો શુભારંભ કર્યો ? ગૃહ મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય વિદ્યુત મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય વિદ્યુત મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતની પ્રધમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાની પુણ્યતિથિ ક્યારે મનાવાય છે ? 1 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 31 જુલાઈ 27 માર્ચ 1 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 31 જુલાઈ 27 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP