કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં પૂસા કૃષિ વિજ્ઞાન મેળા 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પુણે દિલ્હી લખનૌ ચંદીગઢ પુણે દિલ્હી લખનૌ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પ્રોડક્શન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજના અંતર્ગત ડ્રોન પાર્ટસના નિર્માતાઓને કેટલા ટકાનું ઈન્સેન્ટિવ (પ્રોત્સાહન) આપવામાં આવશે ? 15% 25% 10% 20% 15% 25% 10% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ થિયેટર દિવસ ક્યારે મનાવાય છે ? 28 માર્ચ 25 માર્ચ 26 માર્ચ 27 માર્ચ 28 માર્ચ 25 માર્ચ 26 માર્ચ 27 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં યુદ્ધની તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં સંપડાયેલા યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકારે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું છે ? ઓપરેશન જય હિન્દ ઓપરેશન ગંગા ઓપરેશન યુક્રેન ઓપરેશન ગરૂડ ઓપરેશન જય હિન્દ ઓપરેશન ગંગા ઓપરેશન યુક્રેન ઓપરેશન ગરૂડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યા બની રહ્યું છે, જેનું ઉદ્ઘાટન ડૉ.બી.આર.આંબેડકર જયંતીના દિવસે કરાશે ? લખનૌ ચંદીગઢ મુંબઈ દિલ્હી લખનૌ ચંદીગઢ મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિકલ્પ પસંદ કરો. આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP