કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા 'વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022' માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? નોર્વે ફિનલેન્ડ ડેન્માર્ક સ્વીડન નોર્વે ફિનલેન્ડ ડેન્માર્ક સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાયે નીચેના પૈકી કઈ સંસ્થા સ્થાપી હતી ? થિયોસોફિકલ સોસાયટી પ્રાર્થના સમાજ આર્યસમાજ આત્મીય સભા થિયોસોફિકલ સોસાયટી પ્રાર્થના સમાજ આર્યસમાજ આત્મીય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં ઓરેન્જ કેપ વિજેતાનું નામ જણાવો. હાર્દિક પંડયા જોસ બટલર વિરાટ કોહલી કે.એલ.રાહુલ હાર્દિક પંડયા જોસ બટલર વિરાટ કોહલી કે.એલ.રાહુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ કાચબા દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 23 મે 9 મે 24 મે 15 મે 23 મે 9 મે 24 મે 15 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 8000 મીટરથી વધુ ઊંચાઈના પાંચ શિખર સર કરનારા પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા ? રીના શર્મા પ્રિયંકા મોહિતે પ્રિયા ચટ્ટોપાધ્યાય રાખી ઉપાધ્યાય રીના શર્મા પ્રિયંકા મોહિતે પ્રિયા ચટ્ટોપાધ્યાય રાખી ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) ક્યારે મનાવાય છે ? 31 મે 29 મે 16 મે 22 મે 31 મે 29 મે 16 મે 22 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP