કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022માં થોમસ કપનો ખિતાબ કયા દેશે જીત્યો છે ? ભારત ચીન ઈન્ડોનેશિયા જાપાન ભારત ચીન ઈન્ડોનેશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં પર્પલ કેપ વિજેતાનું નામ જણાવો. વાનિન્દુ હસરંગા યુઝવેન્દ્ર ચહલ કગિસો રબાડા ઉમરાન મલિક વાનિન્દુ હસરંગા યુઝવેન્દ્ર ચહલ કગિસો રબાડા ઉમરાન મલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા સ્થળે શ્રી અમિતભાઈ શાહની હાજરીમાં 78,000 થી વધુ લોકોએ પાંચ મિનિટ સુધી રાષ્ટ્રધ્વજ લહેરાવી એક રેકોર્ડ બનાવ્યો હતો ? કાકોરી (જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ) અમરપુરા (જિ. ઉદયપુર, રાજસ્થાન) નડાબેટ (જિ. બનાસકાંઠા, ગુજરાત) જગદિશપુર (જિ. ભોજપુર, બિહાર) કાકોરી (જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ) અમરપુરા (જિ. ઉદયપુર, રાજસ્થાન) નડાબેટ (જિ. બનાસકાંઠા, ગુજરાત) જગદિશપુર (જિ. ભોજપુર, બિહાર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) ક્યારે મનાવાય છે ? 31 મે 29 મે 16 મે 22 મે 31 મે 29 મે 16 મે 22 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ટોમ્બ ઓફ સેન્ડ મૂળરૂપે ગીતાંજલી શ્રી દ્વારા લખાયેલી રેત સમાધિ પરથી અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક છે. આપેલ બંને ‘ટોમ્બ ઓફ સેન્ડ' આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝથી સન્માનિત થનારી ભારતીય ભાષામાં લખાનારી પ્રથમ પુસ્તક છે. આપેલ પૈકી એક પણ નહીં ટોમ્બ ઓફ સેન્ડ મૂળરૂપે ગીતાંજલી શ્રી દ્વારા લખાયેલી રેત સમાધિ પરથી અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક છે. આપેલ બંને ‘ટોમ્બ ઓફ સેન્ડ' આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝથી સન્માનિત થનારી ભારતીય ભાષામાં લખાનારી પ્રથમ પુસ્તક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નીચેનામાંથી કયા મહાનુભાવને રોયલ ગોલ્ડ મેડલ ૨૦૨૨થી સન્માનિત કરવામાં આવ્યા ? નિરજ ચોપરા લતા મંગેશકર બાલકૃષ્ણ દોશી નરેન્દ્ર મોદી નિરજ ચોપરા લતા મંગેશકર બાલકૃષ્ણ દોશી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP