કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈટાલિયન ઓપન 2022માં ‘મહિલા સિંગલ્સ’નું ટાઈટલ કોણે જીત્યુ છે ? સુશ્રી જ્યુિલિયાન ઓલ્મોસ સુશ્રી ઓન્સ જબેઉર સુશ્રી ઈગા સ્વીટેક સુશ્રી ગેબ્રિએલા ડાબ્રોસ્કી સુશ્રી જ્યુિલિયાન ઓલ્મોસ સુશ્રી ઓન્સ જબેઉર સુશ્રી ઈગા સ્વીટેક સુશ્રી ગેબ્રિએલા ડાબ્રોસ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ આરોગ્ય સભાની 15મી આવૃત્તિનું આયોજન ક્યા શહેરમાં કરાશે ? જીનિવા પેરિસ ન્યૂયોર્ક લંડન જીનિવા પેરિસ ન્યૂયોર્ક લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતર-રાજ્ય પરિષદ (Inter-state Council) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ તેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. તેના માળખામાં વડાપ્રધાન દ્વારા નામાંક્તિ થયેલ 6 કેબિનેટમંત્રી પણ હોય છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રી, વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તથા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદારો તેના સભ્યો હોય છે. આપેલ તમામ તેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. તેના માળખામાં વડાપ્રધાન દ્વારા નામાંક્તિ થયેલ 6 કેબિનેટમંત્રી પણ હોય છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રી, વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તથા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદારો તેના સભ્યો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાય સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. આપેલ તમામ તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. આપેલ તમામ તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વર્ષ 2022ની વાર્ષિક બેઠકનું આયોજન ક્યા સ્થળે કરાશે ? પેરિસ દાવોસ મનિલા લંડન પેરિસ દાવોસ મનિલા લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક વેસ્ટ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશન કયા સ્થળે લોન્ચ કરવામાં આવ્યું છે ? ઉદયપુર મુંબઈ ભોપાલ સુરત ઉદયપુર મુંબઈ ભોપાલ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP