કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ની ‘આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દિવસ’ની થીમ શું છે ? Youth in peacekeeping- A key to peace આપેલ પૈકી એક પણ નહીં Man in peacekeeping- A key to peace People. Peace. Progress. The power of Partnerships Youth in peacekeeping- A key to peace આપેલ પૈકી એક પણ નહીં Man in peacekeeping- A key to peace People. Peace. Progress. The power of Partnerships ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘ઈન્ટરનેશનલ નો ડાયટ ડે’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 6 મે 10 મે 11 મે 5 મે 6 મે 10 મે 11 મે 5 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતનો પ્રથમ ઓલિમ્પિક વેલ્યુઝ એજ્યુકેશન પ્રોગ્રામ ક્યા રાજ્યમાં શરૂ કરાયો ? હરિયાણા કર્ણાટક ઓડિશા કેરળ હરિયાણા કર્ણાટક ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં 17 મે થી 28 મે દરમિયાન ફ્રાન્સના કેન્સ ખાતે કેટલામાં 'કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું હતું ? 77 મા 70 મા 88 મા 75 મા 77 મા 70 મા 88 મા 75 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સરકારે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે યાદ કરવાની ઘોષણા કરી. તે દિવસ ___ ની યાદમાં મનાવવામાં આવશે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા 10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં ગુરુ અર્જુનદેવની યાદમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા 10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં ગુરુ અર્જુનદેવની યાદમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે જૈવવિવિધતા સંરક્ષણ માટે ભારતના પ્રથમ જીન બેંક કાર્યક્રમને મંજૂરી આપી ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP