કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન 2022માં ક્યું ડિકલેરેશન અપનાવાયું ?

ઢાકા ડિકલેરેશન
પેરિસ ડિકલેરેશન
લંડન ડિકલેરેશન
લિસ્બન ડિકલેરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે ભારતનું પ્રથમ આરોગ્યનો અધિકાર (Right to Health) વિધેયક 2022 રજૂ કર્યું ?

પશ્ચિમ બંગાળ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં લઘુમતી બાબતોના મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો ?

અનુરાગ ઠાકુર
સ્મૃતિ ઈરાની
જ્યોતિરાદિત્ય સિંધિયા
અમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વ્યવસ્થાપન માટે આયુષ પદ્ધતિઓનો સંગ્રહ જારી કર્યો ?

AIIA
નીતિ આયોગ
આયુષ મંત્રાલય
AIIMS, દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP