Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ RAMP યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

MSME મંત્રાલય
ભારે ઉધોગ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં 1 કરોડથી ઓછી વસતી ધરાવતા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય સર્વશ્રેષ્ઠ પ્રદર્શક તરીકે ઉતરી આવ્યું ?

ગોવા
મણિપુર
અરુણાચલ પ્રદેશ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP