કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં વિમેન્સ (મહિલા) સિંગલ્સનું ખિતાબ કોણ જીત્યું ? એમ્મા રાહુકાનુ સિમોના હાલેપ પૌલા બડોસા એલેના રયબકિના એમ્મા રાહુકાનુ સિમોના હાલેપ પૌલા બડોસા એલેના રયબકિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા જિલ્લામાં આવેલાં રૈયોલીમાં દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક ડાયનોસોર મ્યુઝિયમ ફેઝ 2નું લોકાર્પણ કરાયું ? દાહોદ વડોદરા મહિસાગર બનાસકાંઠા દાહોદ વડોદરા મહિસાગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ISRO દ્વારા હ્યુમન સ્પેસ ફ્લાઈટ એકસ્પોનું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? પુણે હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી પુણે હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ (International Day of Parliamentarism) ક્યારે મનાવાય છે ? 10 જૂલાઈ 25 જૂન 5 જૂલાઈ 30 જૂન 10 જૂલાઈ 25 જૂન 5 જૂલાઈ 30 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ કંપનીએ સર્વાઈકલ કેન્સર માટે ભારતની પ્રથમ કવાડ્રિલેન્ટ હ્યુમન પેપિલોમાવાઈરસ વેક્સિન (qHPV)નું ઉત્પાદન કરશે ? ઝાયડસ સિપ્લા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ડૉ.રેડ્ડીઝ ઝાયડસ સિપ્લા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ડૉ.રેડ્ડીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત કઈ અભિનેત્રીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર એનાયત કરાયો ? સોનાક્ષી સિંહા કાજલ અગ્રવાલ શ્રુતિ હસન અપર્ણા બાવમુરલી સોનાક્ષી સિંહા કાજલ અગ્રવાલ શ્રુતિ હસન અપર્ણા બાવમુરલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP