કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્ષ 2022માં ભારતના ___ મા રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે. 12 15 18 17 12 15 18 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે આંદામાન સાગરમાં સમુદ્ર ભાગીદારી અભ્યાસ (MPX) આયોજિત કર્યો ? શ્રીલંકા જાપાન ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ શ્રીલંકા જાપાન ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 12U2માં ક્યા દેશોનો સમાવેશ થાય છે ? ભારત, ઈઝરાયેલ, UAE, અમેરિકા ભારત, ઈઝરાયેલ, UK, અમેરિકા ભારત, ઈન્ડોનેશિયા, UK, અમેરિકા ભારત, ઈન્ડોનેશિયા, UAE, અમેરિકા ભારત, ઈઝરાયેલ, UAE, અમેરિકા ભારત, ઈઝરાયેલ, UK, અમેરિકા ભારત, ઈન્ડોનેશિયા, UK, અમેરિકા ભારત, ઈન્ડોનેશિયા, UAE, અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યું રાજ્ય ‘ફેમિલી ડૉકટર’ પ્રોજેક્ટ લાગુ કરી રહ્યું છે ? મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) પોતાની ઈન્ટરનેટ સેવા ધરાવતું પ્રથમ રાજય કયું બન્યું ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022 ગ્લોબલ બાયોડાયવર્સિટી કોન્કલેવનું આયોજન ક્યા શહેરમાં કરાયું ? શાંઘાઈ (ચીન) મુંબઈ (ભારત) બોન (જર્મની) ટોક્યો (જાપાન) શાંઘાઈ (ચીન) મુંબઈ (ભારત) બોન (જર્મની) ટોક્યો (જાપાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP