કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2022માં ક્યો દેશ પ્રથમ ક્રમે છે ? દક્ષિણ કોરિયા નોર્વે જાપાન સ્વીડન દક્ષિણ કોરિયા નોર્વે જાપાન સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિશન શક્તિ યોજના કયા મંત્રાલય દ્વારા અમલી છે ? સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત ક્યા વર્ષે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની મેજબાની કરશે ? 2030 2032 2025 2024 2030 2032 2025 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં બોનાલુ મહોત્સવ મનાવાયો ? આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા ત્રિપુરા આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરને ટાઈમ્સ વલ્ડર્સ 50 ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2022માં સામેલ કરાયું ? અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) અમેરિકા સ્થિત કંપની GF હેલ્થકેર ક્યા સ્થળે ભારતમાં પોતાની પ્રથમ ‘5G' ઈનોવેશન લેબ લૉન્ચ કરી ? ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP