કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
સેમીકન્ડકટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કયા દેશે 'ચિપ્સ (CHIPS - Creating Helpful Incentives to Produce Semi Conductors) બિલ’ પસાર કર્યું ?

જાપાન
ફ્રાન્સ
અમેરિકા
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે પરિવાર કલ્યાણ કાર્ડ (PKC) યોજના લૉન્ચ કરી ?

છત્તીસગઢ
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP