કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022ના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા ? ભાવિના પટેલ અચંતા શરથ કમલ અને નિખત ઝરીન બંને અચંતા શરથ કમલ નિખત ઝરીન ભાવિના પટેલ અચંતા શરથ કમલ અને નિખત ઝરીન બંને અચંતા શરથ કમલ નિખત ઝરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશે ફુગાવા પર અંકુશ લગાડવા માટે ‘મોસી ઓ તુન્યા' નામના સોનાના સિક્કા જારી કર્યા છે ? દક્ષિણ આફ્રિકા જિમ્બાબ્વે પાપુઆ ન્યૂ ગિની બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા જિમ્બાબ્વે પાપુઆ ન્યૂ ગિની બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસને પ્રેસિડેન્ટ્રસ કલર્સથી સન્માનિત કરાઈ ? તમિલનાડુ ગુજરાત મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ગુજરાત મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કવિ નર્મદનો જન્મ ક્યા થયો હતો ? મુંબઈ સુરત અમદાવાદ રાજકોટ મુંબઈ સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2022ના ગ્રાન્ડ ફિનાલેને સંબોધિત કર્યો હતો, તેની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2016 2018 2020 2017 2016 2018 2020 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત હાઈડ્રોજન ફ્યુલ સેલ બસનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? મુંબઈ પુણે ગુરુગ્રામ અમદાવાદ મુંબઈ પુણે ગુરુગ્રામ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP