કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ શરૂ કરી ?

વિધુત મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલય
કોલસા મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત ‘ખાદી ઉત્સવ'ને સંબોધિત કર્યો હતો ?

અમદાવાદ
સુરત
ગાંધીનગર
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2022ના ગ્રાન્ડ ફિનાલેને સંબોધિત કર્યો હતો, તેની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ?

2020
2016
2017
2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP