કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે અભ્યાસ વજ્ર પ્રહાર 2022નું આયોજન બકલોહ (હિમાચલ પ્રદેશ)માં કર્યું હતું ? ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી નદી પર પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને આ પેડેસ્ટ્રીયલ ફૂટ બ્રિજનું નામ અટલ પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજ રાખવામાં આવ્યું છે. આપેલ પૈકી એકપણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી નદી પર પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને આ પેડેસ્ટ્રીયલ ફૂટ બ્રિજનું નામ અટલ પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજ રાખવામાં આવ્યું છે. આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વર્ષ 2022ના એશિયા કપની મેજબાની કયો દેશ કરી રહ્યો છે ? ભારત શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ ચંદ્ર મિશન ‘દાનુરી’ લૉન્ચ કર્યું ? સિંગાપુર ઈજિપ્ત ઈરાન દક્ષિણ કોરિયા સિંગાપુર ઈજિપ્ત ઈરાન દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરાઈ ? મનહર શર્મા રાજેશ કે. પંડ્યા મૃગેશ પટેલ સુરેશ એન. પટેલ મનહર શર્મા રાજેશ કે. પંડ્યા મૃગેશ પટેલ સુરેશ એન. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશમાં નવો ઝુનોટિક વાઈરસ લેંગ્યા હેનિપાવાઈરસ (Langya Henipavirus) મળી આવ્યો ? અમેરિકા ચીન સિંગાપુર ઈંગ્લેન્ડ અમેરિકા ચીન સિંગાપુર ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP