કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કોમોડિટી માર્કેટ્સ આઉટલૂક રિપોર્ટ ફોર ઓક્ટોબર 2022 જારી કર્યો ? UNDP UNEP નીતિ આયોગ વર્લ્ડ બેંક UNDP UNEP નીતિ આયોગ વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ડાયરેક્ટર જનરલ ઓફ ઑડિટની ભૂમિકા બનાવનાર પ્રથમ રાજય ક્યું છે ? તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) PM ગતિશક્તિ મલ્ટિમોડલ વોટરવેઝ સમિટનું આયોજન ક્યા કરાશે ? અયોધ્યા લખનૌ નવી દિલ્હી વારાણસી અયોધ્યા લખનૌ નવી દિલ્હી વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળે આયોજિત INMARCO 2022 ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ગ્રીન પોર્ટ & શિપિંગ લોન્ચ કર્યું ? મુંબઈ કોચી ગાંધીનગર વિશાખાપટ્ટનમ મુંબઈ કોચી ગાંધીનગર વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ કંપનીએ પુરનું પુર્વાનુમાન લગાવવા માટેનું પ્લેટફોર્મ FloodHub લૉન્ચ કર્યું ? IBM માઈક્રોસોફ્ટ મેટા ગૂગલ IBM માઈક્રોસોફ્ટ મેટા ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ વીગન દિવસ (World Vegan Day) ક્યારે મનાવાય છે ? 2 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર 1 નવેમ્બર 2 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર 1 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP