કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ક્યા ભારતીયને 2022માં UNEP 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કારથી સન્માનિત કરાયા ?

કે.કે. શૈલજા
નરેન્દ્ર મોદી
પિયુષ ગોયલ
પુર્ણિમા દેવી બર્મન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતનો પ્રથમ મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (MMLP) ક્યા રાજ્યમાં વિકસિત કરવામાં આવશે ?

કેરળ
ગુજરાત
તમિલનાડુ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP