કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં જારી બેસ્ટ કન્ટ્રીઝ 2022 રેન્કિંગમાં ક્યો દેશ ટોચના સ્થાને રહ્યો ?

નોર્વે
ડેન્માર્ક
રિવત્ઝર્લેન્ડ
ફિનલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતનું પ્રથમ જૈવ વિવિધતા વિરાસત સ્થળ નલ્લુર ટેમેરિંડ ગ્રોવ ક્યા રાજ્યમાં આવેલું છે ?

તમિલનાડુ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતમાં ટોચના સ્થાને કઈ સંસ્થા છે ?

IIT ખડગપુર
IIT મદ્રાસ
IISc બેંગલુરુ
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP